ગુજરાત સરકાર 2025નુ મંત્રીમંડળ! ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મંત્રીઓ, વિભાગો અને સંપર્કોની વિગતવાર માહિતી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ મંત્રીમંડળ 12 ડિસેમ્બર 2022માં રચાયું હતું, અને તેમાં 1 મુખ્યમંત્રી, 8 કેબિનેટ મંત્રીઓ અને 6 રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર હવાલા સાથે)નો સમાવેશ છે.
